અરમાન ના અરમાન - 7

  • 3k
  • 1.2k

“આટલા દિવસો થઇ ગયા હજુ સુધી આપને બધા એકબીજાના નામ પણ નથી જાણતા” એણે પોતાનું મોઢું ચડાવતા કહ્યું.“શેરીન ન તો વધારે જાડી હતી કે ન તો વધારે પાતળી હતી પણ એનો ચહેરો અને એની આદત જો ઢંગની હોત અમે એને જવા પણ દેત.લેકચર ફ્રી હતો તો ઇન્ટ્રોડક્શન નો દોર આગળ વધતો હતો ને વધતા વધતા અરુણ પાસે આવી ને અટક્યો.“યોર ટર્ન..” અરુણની તરફ આંગળી કરતા શેરીને કહ્યું. એ સાથે જ અરુણભાઈ તાવમાં આવી ગયા અને જોરથી કહ્યું જેને મારું ઇન્ટ્રોડક્શન જોઈએ એ હવેલી પર આવીને મળે.“વ્હોટ????” નાક સીકોડતા શેરીને કહ્યું.“હવેલી પર મળ પછી વ્હોટ નો મતલબ સમજાવું.” અરુણે ફરી તાવ