#KNOWN - 15

(19)
  • 3.5k
  • 1
  • 1.3k

મારા માબાપને મેં થોડી માર્યા હતા એ તો-' "બસ બસ નાટક ના કરીશ. મને તારી બધી હકીકત ખબર છે. બીજા લોકોની જેમ તું મને ઉલ્લુ નહીં બનાવી શકે." ત્રિલોકનાથ અનન્યાની વાત કાપીને માંડ માંડ આટલું બોલી શક્યો. "હા મેં જ હાથે કરીને માર્યા હતા બધાને.. મારી અંદર કોઈ જ આત્મા નહોતી.હાથે કરીને હું એવુંજ ધાર્યા કરતી કે મારી અંદર કોઈક છે અને એ જ આ બધું કરાવે છે.અર્શની મોત મારા લીધે જ થઇ છે. બધાના પોતાના રૂમમાં ગયા બાદ મેં જ અર્શને મારા રૂમમાં બોલાવ્યો હતો અને તેની બેરહેમીથી હત્યા કરીને તેને જંગલમાં નાખી દીધો હતો. મને એવું કંઈજ નહોતું