હું એજ છું...

  • 3.2k
  • 722

હું એજ છું.... હું એજ છું માં, જેને હજીયે તારા પાલવ માં સંતાઈ જાઉં છે... હું એજ છું માં, જેને હજીયે તારા આંચલ માં લપાઈ જાઉં છે... હું એજ છું માં, જેને હજીયે તારા ચહેરા પર માત્ર સ્મિત જોવી છે... હું એજ છું માં, જેને હજીયે તારી સામે બાળક જ રેહવું છે... હું એજ છું માં, જેને હજીયે તારા માટે ગર્વ જ બનવું છે... હું એજ છું માં, જેને હજીયે આ સંસાર માં ઘણી બધી તકલીફોમાં રસ્તો માત્ર તું જ દેખાય છે... હું એજ છું માં, જેને હજીયે તારા ખોળા માં માથું મૂકીને ખૂબ જ રડવું છે... હું એજ છું