લાગણીનો દરિયો !!

  • 3.9k
  • 976

પ્રેમ અને લાગણી આ બે જ એવી બાબતો છે કે જેને ભૂલવી કે અનુભવવી એ બધાનું કામ નથી. લાગણી એક એવું બંધન છે કે જેમાં જોડતા જ ખુશી મળે છે.હકીકતમાં એ ખુશી એની નથી હોતી સાહેબ...કોઈ વ્યક્તિ કે વસ્તુ મળી જાય છે ત્યારે માત્ર એની ખુશી જ હોય છે. લાગણી ખરેખર શું છે એતો પછી ખબર પડે છે. કે ખરેખર સંબંધોના એ જ બંધન માં આપણે ખુબજ આગળ વધી ગયા છીએ.લાગણીઓ તો ત્યારે સાચી સમજ માં આવે છે. ઘણીવાર તો એવું લાગવા લાગે છે કે, એજ વ્યક્તિ કે વસ્તુ આપણાં માટે સર્વસ્વ છે. એને કેમ ભૂલવી એજ નથી સમજાતું .લાગણીની