અજાણ્યો શત્રુ - 6

(17)
  • 3.1k
  • 2
  • 1.5k

છેલ્લે આપણે જોયું કે મિલીને ટ્રેનમાં હર્બિન જતી વખતે જેક નામના યુવક સાથે ઓળખાણ થાય છે, જેને મિલીના રિસર્ચમાં રસ હતો. હવે આગળ..... ****** જેક રેલ્વે સ્ટેશન પરથી જ કોઈને ફોન કરી છે. તે સામે વાળી વ્યક્તિને તે દવાખાને આવ્યો છે અને થોડો સમય અહીં જ એડમીટ રહેશે, માટે તેના દવાખાનામાં બેડની વ્યવસ્થા કરવાનું તથા ઘરનું કામ સંભાળી લેવાનું કહી કોલ કટ કરી નાખે છે. ખરેખર તો જેકને દવાખાને નહીં, પરંતુ હર્બિનમાં જ રોકાવું હતું, અને એટલા માટે જ તે બીજી વ્યક્તિને તેના રહેવા માટેનો ઇન્તજામ કરવાનું કહેતો હતો. પરંતુ ચાઈનામાં ભારત જેવી લોકશાહી અને આઝાદી નહતી, અને ત્યાંની