કાવતરું - 5

(66)
  • 5.7k
  • 2
  • 3.3k

કાવતરું ભાગ – 5 લેખક – મેર મેહુલ પછીના દિવસે રાઠોડ ખુરશી પર બેઠો વિચારમાં ડૂબેલો હતો. એટલામાં ચાવડાએ આવીને તેનું ધ્યાન ભંગ કર્યું. “શું વિચારો છો સાહેબ?”ચાવડાએ પૂછ્યું. “તને નથી લાગતું ચાવડા કે આ કેસ એટલી આસાનીથી સોલ્વ થઇ ગયો”રાઠોડે પૂછ્યું. “હા સાહેબ, થાય એવું ઘણીવાર.પણ તમને કેવી રીતે ખબર કે આ લોકો રઘુવીર ટ્રાવેલ્સે જ મળશે અને તમે ક્યાં વીડિયોની વાત કરતાં હતાં?”ચાવડાએ ઉત્સુકતાથી પૂછ્યું. “તે દિવસે કોઈ ચિઠ્ઠી રાખી ગયું હતું યાદ છે તને?.....”રાઠોડે માંડીને બધી ઘટના વિગતવાર કહી. “મને એ નથી સમજાતું કે ઇન્ફોર્મરને રૂપિયા જોતાં હતાં તો મને રઘુવીર ટ્રાવેલ્સની બાતમી કેમ આપી.બાતમી આપી એ