સબંધ સમજો તો ચણતર ના સમજો તો ભંગાણ

(11)
  • 3.7k
  • 1.5k

" સુરુચિ અને સુરેખ નવા ઘરમાં જ્યારે રહેવા જાય છે તો અગાઉથી જ નક્કી કરેલો બંનેનો દ્રઢ નિશ્ચયી હોય છે કે હવે જે પણ કંઈ કરશું તે સાથે મળીને જ કરશું અને હંમેશા સાથે જ રહીશું સુરતથી સુરુચિ અને સુરેખ નવા શહેરમાં રહેવા જવાનો મક્કમ નિર્ણય લે છે ત્યારે પરિવારના અન્ય સદસ્યો તો ખૂબ જ તેમનાથી નારાજ હોય છે પરંતુ એકબીજાને ચાહનારુ આ દંપતિ એક નવા નિશ્વય સાથે રહેવા જવા માટે નિણૅય લે છે અને કરેલા સંકલ્પ પ્રમાણે નવા શહેરમાં સ્થાઈ થવાનું વિચારી લે છે.... સુરુચિ અને સુરેખ એટલે એક એવું દંપતી કે જે વડીલોના દ્વારા લગ્નગ્રંથી થી