અંતરનો નાદ

  • 4k
  • 1
  • 942

( પ્રિય વાંચક મિત્રો, -અંતરનો નાદ- કાવ્યસંગ્રહ આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપને તે પસંદ આવશે. કૃષ્ણ- પ્રેમના આ કાવ્યોમાં મારા અંતરનાં ઉદ્ગગારો રજૂ કર્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર......... તથા માતૃભૂમિ.કોમ અને માતૃભૂમિ એડીટોરીયલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ........................) (૧) સર્જનહાર.... મારા શબ્દનો સર્જનહાર તું,,, મારા અર્થનો આવિષ્કાર તું,,, મારા અસ્તિત્વનો આધાર તું,,, મારા શ્વાસનો ધબકાર તું,,, મારી હૃદયવીણાનો તાર તું,,, મારા જીવનનો ઝંકાર તું,,, મારા કંઠનો કલાકાર તું,,, મારી કલમનો કીમિયાગર તું,,, મારી ગીતાનો રચનાકાર તું,,, -ગીતાની- ની રચનાનો અદાકાર તું... ( ૨ ) મનમંદિર... એકવાર મારે મનમંદિર પધારો મુરારી, મનની