સુખી જીવન નો શોર્ટકટ (માસ્ટર કી)

  • 5.6k
  • 1
  • 2k

હાલ ના સમયમાં આપણે આપણી આજુબાજુ ખાસ જોઇ રહ્યા છીએ કે, કદાચ આપણી સાથે-સાથે આપણી ચારેય બાજુ, લગભગ દરેકે-દરેક વર્ગના ને દરેકે-દરેક ઉંમર નાં કોઈ પણ વ્યક્તિના ચહેરા પર, માત્ર ઊંઘવાનાં સમય જેટલા સમયને બાદ કરતા,આંખ ઉઘડે ત્યાંથી લઇને ફરી સુવે નહીં ત્યાં સુધી, લગભગ સાચી કે ખોટી કોઈ પણ વાતને લઇને, કે પછી કોઈ સામાન્ય કારણ ને લઇને દરેક વ્યક્તિનાં ચહેરા ઉપર ચિંતા,ઉચાટ,અસંતોષ,ઈર્ષા.કે પછી આર્થિક સધ્ધરતાં ને લઇને અંદર ને અંદર ઉદાસી કે પછી તેણે મનમાં જે ધાર્યું છે તે મુકામ સુધી