શાપ - 1

(49)
  • 7.2k
  • 4
  • 3k

શાપ પ્રકરણ : 1 “ચલ ને યાર.” વોટસ એપ પર ફરીથી જયેશનો મેસેજ ફલેશ થયો. “સ્ટોપ ઇટ” રૂપલે તેને ટાળતા કહ્યુ. “આવી એકસાઇટમેન્ટ ફરી નહિ મળે.” “કાલે આપણા લગ્ન છે અને તુ આવી વાતો કરે છે.” મેસેજ ટાઇપ કરતા રૂપલને એ.સી.માં પણ પરસેવા વળવા લાગ્યો. આવતીકાલે તેના લગ્ન હતા અને તેનો બનનાર હસબંડ તેની સાથે આવી રીતે વાત કરી રહ્યો હતો. તેને રાત આખી ઉંઘ જ ન આવી. શુ કરવુ કાંઇ ખબર જ ન પડતી હતી? અચાનક જ તેની ચાદર કોઇએ ખેંચી. “એ ઉંઘણશી દાસ કાલે તારા લગ્ન છે અને તુ આમ સુતી છે, વેક અપ યાર.” નાની બહેન અંકિતાને