રેઈની રોમાન્સ - 3

(15)
  • 2.4k
  • 1
  • 1.1k

પ્રકરણ - 3 "દેશના મહાનગરોના હોર્ડિંગ્સથી લઈ ઇન્ટરનેટ પર રેલાતાં રેવાના બિન્દાસ હાસ્યએ કેટલાય હૃદયને ઘાયલ કરી મુક્યા છે. હાલમાં, લોકલથી લઈ નેશનલ મીડિયામાં આ મોર્ડન સ્વંયવર ચર્ચાસ્પદ મુદ્દો બની ચુક્યો છે. ઇવન કેટલાંક શહેરોમાં તો જાહેરાતના બોલ્ડ લખાણ સામે વિરોધ પ્રદર્શનો પણ થયા છે. મને આ સ્ટોરીમાં એક સ્પાર્ક દેખાય છે. આ ભારતની મિલેનિયમ જનરેશનની સ્પષ્ટ અને બિન્દાસ બનતી જતી માનસિકતાનું પ્રતિબિંબ. સાથે જ પોતાના નિર્ણયોને હિંમતપૂર્વક વળગી રહેવાની દ્રઢતા નજરે ચડે છે. આ સ્વંયવર દેશના ઇતિહાસમાં એક માઇલસ્ટોન તરીકે સ્થાન પામશે એ નક્કી છે. તો ફ્રેંન્ડ્સ, હવે આપણે આપણાં સ્વંયવર વિશેના પ્લાનની ચર્ચા કરીશું." પોતાના શબ્દોને