અનલવ - Part 8

  • 3.4k
  • 1.1k

Unlove Story Part 8 Recape મનસ્વી છેલ્લી વાર પણ માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે.બીના લીલાબેન ના મૃત્યુ પછી વિચારે છે કે ભણવાનું જે થાય એ ઘર માં વાત કરી દઉં પણ જ્યોતિબેન ની ભૂતકાળ ની વાતો સાંભળી વિચારે છે કે આ યોગ્ય સમય નથી કેમ અતુલ નું ભણવાનું પણ અધૂરું છે માટે જ્યોતિબેન એના માટે પણ એજ વિચારશે જે પપ્પા માટે વિચારે છે કે "મા વગર નો દીકરી સારો નાં હોઈ!" આ બાજુ બીના નું ભણવાનું પતી જાય છે અને તેના ઘર માં એના લગ્ન ની વાત શુરૂ થાય છે.અતુલ નું ૩ વાર પરિક્ષા આપવા છતાં CA