લવ જાનકીની યાદોમાં ખોવાયેલો હોય છે ત્યારે યાદોમાં ને યદોમાં ક્યારે સુઈ જાય છે ખબર જ નથી હોતી.હવે આગળ,લવ પોતાની નીંદર પુુુરી કરી ઊભો થાા છે,પણ રોહિત અને કાવ્યા હજી સુતેલા હતા તેને સુતેલા જોઇ પંંખો બંંદ કરી લવ ફ્રેશ થવા જાય છે,લવ ફ્રેશ થઇને હોલમાં સોફા પર જઇનેે બેસે છે,ત્યા તેના મમ્મી તેને ચા દઇ ચાલ્યા જાય છે.લવ ચા પીતા પીતા ફોન હાથમાં લઇને જોવે છે રવિના દસ મિસકોલની નોટીફીકેશન જોઈ તરત જ રવિને કોલ કરે છે.રવિ કોલ રિસિવ કરતા તરત જ કહેવા લાગ્યો "ભાઇ હજી ઓલીના જ વિચાર માં હતો કે ફોન માં પણ ધ્યાન નોતુ"રવિ ના શાંત