હોરર એક્સપ્રેસ - 13

(23)
  • 3.6k
  • 2
  • 1.7k

મનજીતે પૂછ્યું વિજયભાઈ તમે ક્યાં ગામના ને તમારું પૂરો પરિચય આપશો.હું આજ તાલુકાનો સુંદરપુર ગામનો વતની છું અને ખેડૂત પરિવાર નો દીકરો છું બંને સરસ મજાના ટ્રેનના કેબિનમાં એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા.તમે ક્યારના અહિયાં નોકરી કરો છોહું ઘણા સમયથી અહીંયા નોકરી કરું છું."બરોબર."વિજય લગ્ન કર્યા છે કે નહીં.ના ભાઈ ના લગ્ન તો હજુ બાકી છે.એમ તો બંને જણા એક બીજાની વાતમાં મશગૂલ બની ગયા.વિજય મનજીત નો પાકું દોસ્તાર બની જાય છે તે તેની ડ્યુટી પૂરી કરીને ઘરે જાય છે ઘરે પહોંચતાં તેની માતા પૂછે છે કે નોકરી પર કેવું રહ્યું.મજા આવી.....પેલી સવારની વાત વિશે વિગતવાર પોતાના પરિવારની જણાવે