બધા છોકરી ને મોઢું ફાડી ફાડી ને જોતા હતાછોકરી વંશ ને ગુસ્સે થી જોતા બોલી : શું તને કોઈએ વિવેક થી વાત કરવાનું નથી શીખવ્યું એક છોકરી સાથે આ રીતે વાત કરાય વંશ : તને વાત ની પડી છે અરે આયા મરતા મરતા બચ્યો છું અને એ પછી પણ વિવેક થી વાત કરું કદાચ કંઈક થઇ ગયું હોત તો મને છોકરી : કઈ થયું તો નથી ને શું નકામો ટાઈમ બગાડો છો અને મારી ભૂલ નથી તું જ જોયા વગર ગાડી ચલાવી રહ્યો હતો વંશ : એવું છે તો તે સાઈડ કેમ ના આપી દુનિયા ની અંદર આપડે ગમે ત્યાં