AFFECTION - 35

(19)
  • 3.4k
  • 1
  • 1.2k

રાત ના બહુ મોડેથી હોટેલમાં આવ્યો...જોયું તો પેલા લોકો તો ક્યારના આવીને સુઈ ગયા હતા....હું પણ થાકી ચુક્યો હતો...એટલે હું પણ સોનગઢ વિશે વિચારતા વિચારતા આડો પડ્યો....અને ક્યારે સુઈ ગયો ખબર જ ના પડી.. બપોરના ઉઠ્યો ત્યારે બાજુમાં હાથ કર્યો તો યાદ આવ્યું કે સનમ તો અહીંયા નથી...પછી હસતો હસતો ઉભો થયો...ફ્રેશ થઈને બહારના રૂમમાં ગયો તો ત્યાં હર્ષ અને ધ્રુવ ટીવી જોઈ રહ્યા હતા...અને નૈતિક ફોન મચડી રહ્યો હતો...મને બહાર આવેલો જોઈને એ લોકો એ સનમ વિશે પૂછ્યું...મેં એ લોકોને સોનગઢ વિશે જણાવ્યું... હર્ષ : તે ભુલ કરી યાર...એવું કરીને... me : એનો બાપ મરી ગયો મારા લીધે...કમ સે