સ્વીકાર - ૯

  • 3.5k
  • 2
  • 1.2k

જોબ !?જોબ એટલે નોકરી ! જે કામ કરવું પડે એટલે નોકરી. આપણે મોટાં થાય પછી સ્કુલ અને કોલેજ નાં પડાવ ને પાર પાડ્યા પછી, આપણે બહાર ની દુનિયામાં પગ મૂકીએ છે. અને એ બહાર ની દુનિયાં સ્કુલ કે કોલેજ જેવી નથી હોતી.?ડિગ્રી મળી ગઈ છે. અને બહારની દુનિયામાં જવાની તૈયારી આપણે કરી લીધી છે. સિવી પણ તૈયાર થઈ ગયું છે. અને ઈન્ટરવ્યુ માટે પણ માનસીક રીતે તૈયાર છે. આપણે બહારની દુનિયામાં આપણાં કંકુ પગલાં કરવાં તૈયાર છે. પણ આ બહારની દુનિયા આપણાં સ્કુલ અને કોલેજ ની દુનિયા કરતાં બહુજ વિપરિત છે. અહીંયા મિત્રો સાચા નહિ સ્વાર્થ નાં મળે છે. અહીંયા