# ચાર્ટડની ઓડીટ નોટ્સ – 64 ## Ca.Paresh K.Bhatt #_________________________________આત્મનિર્ભર થવા આ શિક્ષણ ચાલે ? _________________________________ જે રાષ્ટ્રનો યુવાન 25 વર્ષ શિક્ષણ પાછળ ખર્ચે એ પછી એમ પણ ન કહી શકે કે I can earn my bread - મારો રોટલો હું રળી લઈશ. એ રાષ્ટ્રના શિક્ષણ વિભાગને શાળ-કોલેજો ચલાવવાનો હક નથી - જો એ વેપાર ન કરતા હોય તો ! જો વેપાર કરતા હોય તો એ શિક્ષણ વિભાગ ન કહેવાય. ચાઈના સામે બાથ ભીડવા જો આત્મ નિર્ભર બનવું હોય તો શિક્ષણ માં ધરમૂળ થી ફેરફાર કરવા જરૂરી છે. સ્વતંત્રતા પછી પણ આપણે જો મેકોલોની શિક્ષણ પ્રથાને ઉખેડી ફેંકી નથી