શાયરી અને વિચાર (ભાગ - ૧)

(24)
  • 6.5k
  • 2
  • 1.4k

હવે હું રજા લઉં,માગ્યા વગરની સજા લઉં..તું તો ના મળી,તારી યાદોની બારાત લઉં..મળીશ ના ફરી હું,તને એનું આજે વચન દઉં..લી. રુદ્ર રાજ સિંહ********************************************હું કરું એ સારું ને તું કરે એ ખરાબ,હું કરું એ પુણ્ય ને તું કરે એ પાપ??લી.રુદ્ર રાજ સિંહ********************************************બહુજ ચીવટથી, નોંધાવી હતી ફરિયાદ, એણે મારા ક્યાંક ગુમ થયાની..... ટુકડે ટુકડે, મળી આવ્યો આજે, હું એના નયનના કેદખાનામાંથી..... - રુદ્ર રાજ સિંહ********************************************આંખના આંસુ સુકાઈ જશે,હોઠોની મુસ્કાન પણ આવશે.જરા જાતને ખંખોળો તમે,હવે કાલ તમારી જ આવશે.લી. રુદ્ર રાજ સિંહ********************************************તમે બે પિતાની ઢીંગલી..અમે એક પિતાના ઢીંગલા,સસરા તમારા પિતા ને,સસરા અમારા સસરા.???લી. રુદ્ર રાજ સિંહ********************************************પાનખર નથી સાચો સુકો દુકાળ,સૃષ્ટિમાં કંઈ થતું નથી એક બૂંદથી,આપને મળે સાચા સમયે જો