દિકરીની લાગણી

  • 3k
  • 1.2k

‘’દિકરીની લાગણી ‘’ - દિશા બારોટ ‘’ દીકરી ‘’ એ કદાચ માનવ ઈતિહાસનો આજ સુધીનો સર્વોત્તમ શબ્દ રહ્યો છે..તમે વહેલી સવારે પથારીમાંથી ઉઠીને માત્ર તમારા બગીચાના ફૂલને જોઈ જોજો, તમારું મન કેવું પ્રફુલ્લિત થઇ જાય છે ? એવું જ છે દરેક પિતા માટે, જયારે તે પોતાના ઘરમાં હસતી રમતી પોતાની દીકરીને જુએ ત્યારે તેનું અંતર પણ ઝૂમી ઉઠે છે..એક નાનકડી વાત યાદ આવે દીકરી પરથી કે, પિતાના આંગણે ઈશ્વરે મોકલેલી પ્રેમની ટપાલ એટલે દીકરી, માતાના ખોળામાં રમી રહેલું સ્મિત ભરેલું વ્હાલ એટલે દીકરી , પરિવારમાં આનંદ કિલ્લોલ અને સ્નેહનો ઉછાળતો ગુલાલ એટલે દીકરી, પિતા માટે જે ક્યારેક