અંગત ડાયરી - નિયમ

  • 5.1k
  • 1.7k

અંગત ડાયરી ============શીર્ષક : નિયમ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૩૧, મે ૨૦૨૦, રવિવારઇન્ડિયામાં ટ્રાફિક માટે સાદો નિયમ છે કે વાહન ડાબી બાજુ ચલાવવું. વિચાર કરો જો આ નિયમ ન બનાવ્યો હોય અને જેને જે બાજુ ગાડી ચલાવવી હોય એ બાજુ ચલાવવાની છૂટ આપી હોય તો કેવી સ્થિતિ સર્જાય? કોઈ કોઈની મંઝિલે પહોંચી શકે ખરું?વ્યક્તિગત રીતે કોઈ એકાદ નિયમનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો જીવનમાં બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ આવી જતો હોય છે. અમારા એક મિત્રને રોજ સવારે, ઉઘાડે પગે શિવ મંદિરે લોટી ચડાવવાનો નિયમ હતો, તો એક મિત્ર રોજ એક કલાક ધ્યાનમાં બેસતો, એક ચાના