રેઈની રોમાન્સ - 2

(20)
  • 3k
  • 2
  • 1.2k

પ્રકરણ - 2 “ મી. આરવ, તમારી ચારેય પ્રપોઝલ મને ગમી છે. બટ આઈ લાઈક સમથિંગ ડિફરન્ટ. મને ગમતો છોકરો શોધવા માટે આ ક્રાઇટેરિયા પૂરતાં નથી. ફાઇનલ પ્રપોઝલ માટે હજુ તમારે મહેનત કરવી પડશે. હું મારા સૂચનો મેઈલમાં મોકલી આપીશ. આઇ હોપ કે બે દિવસમાં તમે બધું કમ્પ્લીટ કરી લેશો.” DB હાઉસના આલીશાન દિવાનખંડમાં સોફા પર બેસી હું લગ્ન વિશે અવનવા વિચારો સાથે આગળ વધી રહી હતી.“યસ મેમ, આજે સાંજે મેઈલ મોકલી આપશો તો કાલ સાંજ સુધીમાં તમને ફાઇનલ પ્રપોઝલ મળી જશે. આપણે આ આખી ઇવેન્ટને કઈ રીતે ડિઝાઇન કરીશું તેનું