કર્તવ્ય - એક બલિદાન - 2

(36)
  • 4.4k
  • 2
  • 2.1k

સુહાગ ની સેજ ઉપર બેઠેલી મેધા એના પતિ જગા ની રાહ જોઈ રહી હતી..... એની આંખો સુજેલી હતી કેમકે એ બહુ રોઈ હતી.... પણ સાહેબ મેધા જેવી છોકરીઓ ભાગ્યે જ જોવા મળે છે , જે પોતાનું કર્તવ્ય નિભાવવા કઈ પણ કરી જાય છે ... લથડતો ને એક ભીંત થી બીજી ભીંત તરફ અડફેડતો મેધા નો પતિ જગો તેના રૂમ તરફ આવી રહ્યો હતો.... મેધા આ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ પણ એને પોતાનું કર્તવ્ય બરાબર યાદ હતું જેને નિભાવવા તે ગમે તેટલી હદ સુધી જઈ શકતી હતી.... જગો સીધો આઇને એના ખોડા માં