અંગારપથ. - ૫૫

(185)
  • 11.5k
  • 15
  • 5.4k

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૫૫. “તું કોઈ તોપ છે? કોઈ વિરાસતનો નવાબ છે? નાં… તું મને કહે, આજે તો ચોખવટથી થઇ જ જાય. આ ગોવા શું તારા બાપની જાગીર છે કે મન ફાવે એમ વર્તી રહ્યો છે? બીજાની વાત જવા દે, તારી ખુદની હાલત તેં જોઈ છે? અરે બેવકૂફ… મરવાંની અણીએ પહોંચ્યો છે છતાં તને નિરાંત નથી! આખરે તું ઈચ્છે છે શું?” અભિને જોતા જ લોબોનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેને ભયાનક ગુસ્સો આવતો હતો. અભિ અને ચારું હમણાં જ તેના કમરામાં દાખલ થયા હતા અને તેમને જોઇને લોબો વરસી પડયો હતો. ઓલરેડી બધી જ હકીકત જાણતો હોવા