ખૂની કોણ? - ભાગ 3

(35)
  • 3.6k
  • 3
  • 2k

ખૂની કોણ? ભાગ 3 એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ રામો હતો પણ રાજકુમાર જેવો લાગતો હતો એનું આકર્ષક શરીર સોષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મન મોહક સ્મિત ગૌર વર્ણ, સિંહ જેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનવીને ચલિત કરવા માટે પુરતા હતા. એક વખત જયા બીમાર થઈ ,એને પિડીયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો .જયા સોમેશ ની વ્યયસ્તાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલ ના પૌરૂષત્વ ભરેલા દેહની સોમેશ ના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા