(મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે, મિશા ને એક છોકરા નું માંગુ આવે છે જેનું નામ ચિરાગ છે અને આ લોકો છોકરી ને જોવા પણ આવે છે, બંને ની સરસ રીતે વાત પણ થાય છે અને મિશા મિટિંગ કરી ને આવી ને એમ પણ જણાવે છે કે, ચિરાગ એ હા પાડી છે. આ વાત થી ખુશ થઈ ને મિશા ના મમ્મી બે - ત્રણ વાર ચિરાગ ના ઘરે ફોન કરે છે પણ એના મમ્મી દર વખતે કોઈ ને કોઈ નવું બહાનું બતાવી દે છે. આથી મિશા ના ઘરના સમજી જાય છે કે એ લોકોની ઈચ્છા નથી.) મિશા ના