#KNOWN - 13

(16)
  • 2.5k
  • 4
  • 1.3k

અનન્યા ફરી સ્મશાનની બહાર આવી અને નિર્જન રસ્તા ઉપર એક અપલક નજર ફેંકી.ત્યાંજ તેનું ધ્યાન રસ્તે ચાલતા એક નાનકડાં ગલૂડિયાં ઉપર પડી અને અનન્યાની આંખોમાં ચમક આવી ગઈ. અનન્યાએ પ્રેમથી હાથ પાછળ હડ્ડી લઈને તે ગલૂડિયાં પાસે જવા લાગી. ગલુડિયું અનન્યા પાસે રહેલ ખોરાક મેળવવાની લાલચે અનન્યાને પ્રેમથી ચાટવા લાગ્યું. અનન્યા પણ તેના માથે હાથ ફેરવતી રહી અને પોતાની પાસે રહેલ હડ્ડીને સહેજ હવામાં ફંગોળી અને તે ગલૂડિયાંએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઉપર ઉછળીને તે હડ્ડીને મોંઢામાં લઈને પકડી લીધી. તે કયારેક કયારેક હડ્ડીને ચાટતું તો કયારેક કયારેક અનન્યાના પગને પણ ચાટીને વ્હાલ કરી લેતું. અચાનક સામેથી આવતી કારને