તારા વિના - 6

(18)
  • 3.6k
  • 1
  • 1.1k

તારા વિના ભાગ - 5 ની અધૂરી લવ સ્ટોરી. (સાઈલેન્સ લેંગ્વેજ) સાંકેતિક ભાષા. યોગાનુયોગ એ નવા શહેર માં પેલી યુવતીને સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) શીખવા નો મોકો મળી ગયો. આ ભાષામાં હાથ-મોના ઈશારાઓ વડે બહેરા-મુંગાં લોકો વાતચીત કરી શકે છે પોતાના પ્રેમીને સાવ ભૂલી જવાના ઈરાદા સાથે એણે પોતાની જાતને આ ભાષા શીખવાના કામમાં રીતસર ડુબાડી જ દીધી. એક દિવસ જુના શહેર માં રહેતી એ યુવતીની બહેનપણીએ આવીને જણાવ્યું કે પેલો યુવાન વિદેશથી ભણી ને આવી ગયો છે. અને એ લોકો ક્યાં જતાં રહ્યાં એની પૂછપરછ કરે છે મુંગીબહેરી બની ગયેલી યુવતી એ પોતાના