ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૯

(14)
  • 2.9k
  • 2
  • 1k

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૯ - કોર્ટ કેસ નો દ્રિતીય દિવસ. કોર્ટ કેશ નો બીજો દિવસ આવી જાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ પોતાની રીતે ભાઉ ને બચાવવાના પ્રયાસો માં હોય છે. બીજી તરફ પ્રકાર અને અનિલ સંઘવી તથા નિપ્પુ અને રાજેન્દ્ર પટેલ ભાઉ ને સજા દેવડાવવા આતુર હોય છે. અને જાણે પોતાની વિજય જ થવાની હોય તેમ હરખાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ એ જજ પાસે થી સ્પેશ્યલ પરમિશન લઇ ને રાખી હોય છે. જે પર્મિશન મુજબ કોર્ટ માં બધાની સામે મેડિકલ ટેસ્ટ કરવામાં આવે. જેનાથી ભાઉ પણ નિર્દોષ સાબિત થઇ જાય અને કાવ્ય