પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ દસ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે અગિયાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો દસ ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.(મિત્રો છેલ્લે દસમાં ભાગમાં જોયું હતું કે કિષ્ના દરરોજ જેમ વહેલી ઉઠતી હતી તેના મમ્મી રૂમમાં જોવા જાય છે.પણ સુતી જોઇને તે પણ ત્યાંથી ચાલ્યા જાય છે.હવે તે નાસ્તો બનાવવા જાય છે.પછી કિષ્ના ઉઠીને આવે છે બધા સાથે નાસ્તો કરે છે અને પોત - પોતાના