જોલી (મોજીલી) નું હ્રદય પરિવર્તન 

  • 1.6k
  • 1
  • 479

ઘેલી ઓ ઘેલી , ઓ ઘેલી , ઓ ઘેલી તારા માટે આનંદના સમાચાર લાવી છુ . આ આપણી દીકરી જોલી ઉર્ફે મોજીલી માટે તેની પસંદગીનો શાનદાર , જાનદાર , ખુબ કમાનાર , શોખીનલાલ , હોટલોમાં ખાનાર , છાંટાપાણી નો શોખીનલાલ એક મુરતિયો ધ્યાનમાં આવ્યો છે ! મહિનેદહાડે લગ-ભગ દોઢેકલાખ કમાય લે છે ! તે કહ્યું હતુ ને જોલી(મોજીલી)ને જેવો-તેવો મુરતિયો ન ચાલે , આખરે એમ.બી.એ. કરેલું છે મારી મોજીલીએ ! ઓછામાંઓછું એક લાખ તો છોકરો કમાતો જ હોવો જોઈએ , શોખીન હોવો જોઈએ , મારી જોલી (મોજીલી) ની જેમ મોજીલો હોવો જોઈએ ! તે મને કીધેલું મારા ગળે ઉતરેલું એટલે