કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 22

  • 3.6k
  • 1
  • 1.3k

અધ્યાય 22 "આવું કેવી રીતના બની શકે”પાછા આવ્યા ના દશ દિવસ વીતી ગયા હતા બધાજ સંપૂર્ણપણે શાંત હતા ત્યાં થી આવી ગયા પછી કોઈ વધુ તે બાબત માં વાત નહોતું કરતું અને ઘણા દિવસ થી અર્થ ને પણ કોઈ સ્વપ્ન આવ્યું ના હતું. પણ બધા કરતા અર્થ હજી તે વાત થી થોડો ચિંતા માં હતો.તેને હવે પ્રોફેસર અનંત સાથે ખાસ લગાવ થઈ ગયો હતો અને તે તેમને મળવા માંગતો હતો તે કંઈક ને કંઈક વિચાર્યા કરતો. તે બહાર ફળિયા માં એક દિવસ રોજ ની જેમ આંટો મારી રહ્યો હતો અને તેની જાદુ શીખવાની બુક વાંચતો હતો. ક્રિશ સુઈ રહ્યો હતો