બેધડક ઈશ્ક -૧૦

(20)
  • 3.1k
  • 2
  • 1.4k

બેધડક ઈશ્ક ભાગ 10અખિલેશભાઈ થોડી જ વારમાં અનાથાલયના ગેટ આગળ આવી હોર્ન વગાડે છે. પાર્થ આર્યા સાથે અખિલેશભાઈ ને લેવા જાય છે. અખિલેશભાઈ એક મહિના પહેલા અહી આવ્યા હતા ત્યારે તેમને એક બાળક ગમી ગયેલ ત્યારે જ તેમણે મનમાં નકકી કરેલ કે આ બાળકને પોતાના દીકરાની જેમ સાચવીને રાખશે. હવે તેઓ આ બાળકને લેવા આવ્યા છે તે બાળકને લઈને રમણકાકા આવે છે તે બાળક નાની ઉંમરમાં જ મંદિરના ઓટલા પાસેથી એક બહેનને મળી આવ્યું હતું અને તે સ્ત્રીએ બાળકને અહીં અનાથાલય આવીને સોપી દીધું હતું. આ બાળકનુ નામ લક્ષમણકાકા એ પોતે જ ભાવિક પાડયું હતું. પાર્થ અખિલેશભાઈ તથા તેમની પત્ની