શબ્દ

  • 5.3k
  • 2k

આ *શબ્દ* એક એવી વસ્તુ છે કે જે માનવીના જીવનમાં બહુ મોટો role નિભાવે છે તમારા શબ્દો પાર કાયમ સંયમ રાખો, નહીં તો એ શબ્દો એટલી તાકાત ધરાવે છે કે તમારા સબંધો ને પળ વારમાં ડામાડોળ કરી નાખશે..... બહુ જોખી જોખી ને શબ્દ વાપરો એનું વજન ખૂબ જ વધુ હોય છે.....એક શબ્દ ના કારણે જીવનમાં એટલા બધા changes આવે છે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. કહેવાય છે ને કે વ્યક્તિ ના વર્તન કરતા એના શબ્દો વધુ છાપ છોડી જય છે.. આ વાક્ય સાચું જ છે...તમારો એક નાનકડો શબ્દ સામેવાળા પર શું અસર કરશે એ તમને નથી ખબર