જીવન માં કેટલા બધા પડાવ આવે છે જેનો જવાબ હા કે ના માં આપવો પડતો હોય છે. અને સૌથી મોટી મૂંઝવણ પણ ત્યાં જ થતી હોય છે કારણ કે આપણે ફક્ત ફાયદા ગેરફાયદા જોતા હોઈએ છે કે જો હા પસંદ કરીશ તો આવું થશે ને ના પસંદ કરીશ તો આવું થશે !!જોબ નું પ્રપોસલ આવ્યું છે શું કરવું જોઈએ? મને એક છોકરી કે છોકરા એ પ્રપોઝ કર્યું છે શું કરવું જોઈએ? માં કે બાપ વેન્ટિલેટર પર છે શું કરવું જોઈએ? મારે વિદેશ જવું છે શું કરવું જોઈએ? મિત્ર એ ધંધા માં ભાગીદારી કરવાની વાત કરી છે શું કરવું જોઈએ? વગેરે