પ્રેમ અને સંન્યાસ

  • 4.8k
  • 2.8k

"વ્હાલમ આવો ને...આવો ને..." આ ગીત વાગતી એક ગાડી પુરપાટ ઝડપે શહેરના ભીડભાડ વાળા રસ્તા પર દોડતી હતી ગાડીમાં બેઠેલા ડ્રાઇવર તો આ ગીત સાંભળવા માં એટલો મશગુલ હતો કે સામે કોઈ બાળક ઊભું છે તેનો તેને ખ્યાલ પણ નહોતો ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી અને બાળક ની પાસે જાણે તેનું મોત બનીને આવતી હતી. એ ગાડી પર દેવી ભાગવત ખોલીને વાંચી કાઢો તો પણ ન મળે તેવા કોઈ એક દેવી નું નામ લખેલું હતું અને એ વાંચીને સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તે કોઈ ગુંડો કે માથાભારે માણસ હશે હજુ એ ગાડી બાળકને પોતાનો શિકાર બનાવે પોલીસ હિટ