કુદરત નો ખેલ

  • 4.1k
  • 1.6k

આમ તો ઘણી બધી ટુકી વાર્તાઓ હુ લખવાનો પ્રયત્ન કરતો હોવ છુ, પણ ક્યારેક શુ લખી શકાય એ વિચારીંને જ ઘણી વાર્તાઓ પડતી મુકી દેવાતી હોઇ છે. પરંતું ઓચિંતી ક્યારેક એવી ઘટના બની જતી હોઇ છે જે તમને ફરજીયાત લખવા માટે પ્રેરણા અને સ્ત્રોત બંને પુરો પાડે છે. કુદરતનો ખેલ કેટલી હદે અસ્વિકાર્ય હોઇ છે એ માણસની કલ્પના શક્તિથી ક્યાંય પરે છે. અને એમાં પણ જ્યારે તમારું કોઇ અંગત હોઇ ત્યારે આ લાગણી વધારે તિવ્ર હોઇ છે. સમજણની બાર અને કલ્પના શક્તિથી ઉપર જઇને માણસ જ્યારે કોઇ વિચારો ને વાચાં આપવા બેશે છે ત્યારે એના અંતરનાં એ ભાવોને આબેહુબ આલેખવાનો