ધ બેસ્ટ પ્લાન

  • 4k
  • 1
  • 1.8k

લોકડાઉન જાહેર થયું એના થોડા વખત પહેલાં "પેરાસાઈટ" મુવી જોયુ. હા, એ જ કોરિયન ફિલ્મ કે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો. અત્યાર સુધી વિદેશી ફિલ્મોને ખાલી બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળતો હતો પણ આ પહેલી એવી વિદેશી ફિલ્મ બની કે જેને ઓસ્કરની બેસ્ટ ફિલ્મની ટ્રોફી મળી. એકેડમી એવોર્ડ મળવો જોઈએ કે નહીં એ હંમેશા ડિબેટનો વિષય હોઈ શકે પણ આધુનિક અમીર અને ગરીબ ફેમિલી વચ્ચે થેયલ ઘટનાક્રમને અદભુત રીતે દર્શાવતી અને જોનારને અંતમાં વિચારતી કરી મૂકે એવી ફિલ્મ. એના ડાયરેક્ટર બૉન્ગ જોન હો ને પણ ઓસ્કર મળ્યો. આ કોરિયન ડાયરેકટર ની બીજી ફિલ્મો પણ જોવા જેવી છે. ખૂબ જ યુનિક