પ્રતિશોધ પ્રથમ અંક - 3

(219)
  • 7.9k
  • 8
  • 6.1k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:3 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાની આજ્ઞાનું પાલન કરવા સૂર્યા અબ્રાહમની આત્માનો શિકાર કરવા બિહામણા જંગલોમાં પ્રવેશી ચૂક્યો હતો. જાણે મોટું ચક્રવાત આવવાનું હોય એમ જંગલોમાં પવનનું જોર વધી ગયું હતું. આમથી તેમ હાલકડોલક થતાં વૃક્ષોનાં પરસ્પર ઘસાવાના લીધે ઉત્તપન્ન થતો વિચિત્ર ધ્વનિ આ સમયે હાડ ધ્રુજાવી નાંખે એવો ભયાનક લાગી રહ્યો હતો. "એ બાળક, જતો રહે અહીંથી પાછો!" એક તીણો સ્ત્રી અવાજ સૂર્યાના કાને પડ્યો. "અબ્રાહમની આત્મા હવે એકલી નથી, એની સાથે અમે પણ છીએ." "તો પછી હું તમારાં બધાંનો પણ એની સાથે શિકાર કરીશ.!" સૂર્યા આજુબાજુ નજર ઘુમાવતાં મક્કમ અવાજે બોલ્યો. "તારાં દાદા છેલ્લાં