પ્રેત યોનિની પ્રીત... - 43

(114)
  • 7.5k
  • 8
  • 4.3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-43 વિધુની પીડાની કથની સાંભળી વૈદેહી ધુસ્કે ને ધુસ્કે રડી રહી હતી એ આ બધુ સાંભળીને સહી રહી નહોતી. એની આંખોમાં આંસુ સુકાતા નહોતાં. એણે કહ્યુ વિધુ મને માફ કર.. પણ હું ખૂબ વિવશ હતી બધી જ રીતે એક અબળા નારીનું મેં ત્રાદશ્ય દર્શન કર્યુ અને અનુભવ્યુ છે. મારાં દીલમાં મારાં જીવનમાં આપણાં ઓરાનો.. વિધુ પ્રેમ ઓરાનો રોબ હતો ખૂબજ મારાં રોમ રોમમાં તું જ વસેલો હતો. ક્યાંય કોઇ ખૂણો કોઇ બીજું નામ નહોતું. તારી આ રાધા તારાં માટે જ પાગલ હતી મને તારાંમાં જ બધાં દર્શન આં બધુ તારાથી જ મળતું મેળવતી અને સંપૂર્ણ તૃપ્ત હતી મારામાં