અજાણ્યો શત્રુ - 5

(15)
  • 4.5k
  • 2
  • 3.2k

છેલ્લે આપણે જોયું કે બોસે બોલાવેલી મીટીંગમાં રાઘવ, વિરાજ તથા ત્રિષાના ચાઈના જવાની યોજના ફાઈનલ થાય છે. મિલી બીજિંગ પહોંચી ફરવા જવાનું વિચારે છે. હવે આગળ...... ****** મિલી પાંચ દિવસ બીજીંગ ફરી ત્યાંથી ટ્રેન મારફતે હર્બિન જવાનું નક્કી કરે છે. બીજીંગમાં ફરવામાં તેનો સમય કેમ વહી ગયો તેની ખબર જ ન રહી. પરંતુ આજે ટ્રેનમાં બેસી હર્બિન જવા તેનું મન માનતું નહતું. તેને દોડીને ઘરે જવાની ઈચ્છા થઇ આવી,છતાં મને કમને એ ટ્રેનમાં બેઠી. પરંતુ તેને હર્બિન જવાની ઈચ્છા જ થતી નહતી. ફરીવાર તેને ઘર મા બાપની અને ભારતની યાદ આવવા લાગી. આ વખતે તેનો લાગણીઓ પર કાબુ ન રહ્યો