ટીના - 4

  • 3.5k
  • 1
  • 1.7k

(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના પેલી વાર રવિ સાથે ફોન પર વાત કરવા ટ્રાય કરે છે પણ થતી નથી. એટલે તે ચિઠ્ઠી દેવાનું વિચારે છે અને આમ ટીના અને રવિ ની પહેલી મુલકાત થાય છે પણ એમાં બવ કઈ વાત પણ નથી થતી, એટલે રવિ ટીના ને બીજી વાર મળવા કહે છે એટલે ટીના ને આજે રવિવાર ના બપોરે એક કલાક વહેલા જવાનું હોય છે ટ્યુશન રવિ ને મળવા પણ એ 10 મિનિટ લેટ પહોંચે છે પણ મુલાકાત બવ સારી રહે છે.