100 વર્ષના યુવાન

  • 3.2k
  • 1.6k

થોમસ મુર બ્રિટનના આર્મી ઓફિસર તરીકે ફરજ બજાવેલ અને ભારતમાં પણ ફરજ પર હતા, સેકન્ડ વર્લ્ડ વોર માં ભાગ લીધેલ. તેમનો જન્મ 30 એપ્રિલ 1920 માં થયેલ. આ ડોહાએ 100 વર્ષ પુરા કરી લીધા છે. આ પણ એક મોટી સિદ્ધિ ગણાય. જોકે મારે એમની બીજી અનોખી એચિવમેન્ટ વિશે વાત કરવી છે. પરંતુ પ્રથમ થોડી બીજી વાતો. તેઓ કેપ્ટન ટોમ તરીકે વધુ ઓળખાય છે અને દુનિયાભરમાં સુવિખ્યાત થઈ ગયા છે. સર્વિસ મેડલમાં તેમને "પ્રાઇડ ઓફ બ્રિટન" અને "યોર્કશાયર રેજીમેન્ટ મેડલ" મળેલ હતા. એટલે એક વાત તો નક્કી કે આ દાદામાં દમ તો પહેલેથી જ હતો ખરા. યુદ્ધ પછી રીટાયર થઈને તેઓ