દ્રઢ આત્મવિશ્વાસ

(15)
  • 5.7k
  • 1
  • 3.2k

"દ્રઢ આત્મવિશ્વાસ" જામનગર ની બાજુ નું એક નાનકડું ગામ ગુલાબનગર.. શહેરથી થોડું નજીક એટલે સામાન્ય પરિવારના લોકોનો વસવાટ વધારે એકાદ-બે થોડા શ્રીમંત પરિવાર બાકી મોટાભાગના મૂળ જમીનદાર લોકો તો ગામ છોડ્યું એને વર્ષો થયા ઘણા ખરા તો પછી ક્યારેય અહીં આવ્યા પણ નહીં હોય. મોટાભાગના પરિવારમાંથી તો પુરુષો જામનગરમાં આવેલી ઉદ્યોગ કંપનીઓમાં મજૂરી કરે તો ઘણા ખરા ગામમાં રહેલી જમીન ની દેખરેખ રાખે ગામથી થોડે દુર નાનકડા વાસમાં તૂટેલા-જર્જરિત મકાનમાં થોડા પરિવારો રહે તેમાંથી થોડા પરિવાર નાપુરુષો અને સ્ત્રીઓ જામનગરમાં ચાલી રહેલા બાંધકામના કાર્યમાં નોકરી કરતા. એટલે ગામમાંથી જે લોકો જામનગર નોકરી કરવા જતા તે સવારે