પદ્યમાલા- ભાગ-3

  • 4.8k
  • 2.2k

( પ્રિય વાચકમિત્રો, આ પહેલાં પદ્યમાલાનાં બે ભાગ પ્રકાશિત થયા છે, આપનાં તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના માટે ખૂબ ખૂબ આભાર. હવે પદ્યમાલાનો ભાગ-૩ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. આ તકે હું માતૃભારતી.કોમ,અને માતૃભારતી એડીટોરીયલ ટીમનો પણ આભાર વ્યકત કરું છું. જેમણે આ એપ પર મારી પહેચાન બનાવવાની તક અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તે માટે...........ધન્યવાદ........) ( પદ્યમાલા- ભાગ-૩...) (૧) હરિ નીરખવા... આ મેઘો વરસે ઝરમર નીર હરિ નીરખવા, આ ધરાએ ઓઢ્યાં ચીર હરિ નીરખવા, આ મયૂર નાચે સોળ કળા ઉમંગ હરિ નીરખવા, ટેહૂક ટેહૂક સૂર મળે સંગ હરિ નીરખવા, તા તા થૈ થૈ મોર બપૈયા હરિ નીરખવા, કૂહુ કૂહુ બોલે કોયલિયા હરિ