લવ ની ભવાઈ - 27

(16)
  • 4.7k
  • 2.4k

? લવની ભવાઈ - 27? નીલ - Thats Good.... આમ પણ છોકરીઓ નારાજ થાય એટલે આપણે જ હંમેશા માનવવાનું હોય છે. હા છોકરીઓ થોડી જિદ્દી હોય છે પણ ચાલે... એ જીદ નહીં કરે તો કોણ કરશે. બસ એમને ખુશ રાખવાનો , સંભાળ લેવાનો , સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો એટલે એમને વધુ ગમશે..ખરા સમયે એને સમજવાનો , ખરા સમયે પ્રેમ આપવાનો , સાથ આપવો , ટાઈમ આપવો એ ખૂબ જરૂરી હોય છે. સાચું કહું ને દિવ્ય તો બધા કહે છોકરીઓને ચોકલેટ , ગિફ્ટ આપો તો વધુ ખુશ થાય