દિલ ની વાત ડાયરી માં - 2

(13)
  • 8.4k
  • 2
  • 5.2k

આગળ જોયુ કે રીયા અને રેહાન ની નજર એકબીજા ને મળે છે. હવે આગળ જોઈએ શુ થાય છે?આ વાત ને બે વર્ષ વીતી જાય છે પરંતુ રેહાન નું મન તો હજી ત્યાં જ રીયા પર અટકી રહયું હોય છે. રેહાન પણ હવે તેના પિતા ની જેમ શહેર નો નામચીન બિઝનેસમેન છે ફકત વડોદરા નહીં રેહાને તેનો બિઝનેસ બીજા શહેરો માં પણ વિકસાવ્યો હોય છે. સાથેસાથે રેહાન માટે લગ્ન ના માંગા આવા લાગે છે પરંતુ તે ના કહે છે કે જ્યાં સુધી તેની બીજી બહેન રિષીકા ના લગ્ન ના થાય ત્યાં સુધી રેહાન મેરેજ નહી કરે. આ બાજુ રીયા માસ્ટર ડિગ્રી