અધૂરી જાણકારી પ્રેમની - 10

  • 4.5k
  • 2.8k

બંને ભાઈઓ સુજોયના ઘરે પહોંચી ગયા. આમ સાગર ઘરે તો ઘણી વાર આવ્યો પણ મિત્રના નાતે.આજે તો સુજોયના સારા બની ને આવ્યા છે.એટલે થોડુંક ખચકાટ તો થાય જ ને પણ સુજોય સાથે હતો એટલે બધા સામે નોર્મલ થતા વાર ન લાગી.મનું ના જીવનની સફર થઈ ગઈ હતી. એક એવા પરિવાર સાથે જે એને જાણતું સમજતું હતું.મનું રસોડા માં જ.પોતાની પહેલી રસોઈ રૂપે ખીર બનાવતી હતી. અને સાથે કાવેરી પણ મદદ કરે છે અને કલા બેનનો અવાજ સાંભળીને કાવેરી બહાર આવે છે સામે બેઠકમાં પાર્થ અને સાગર બેઠા હોય છે તેમના માટે નાસ્તો લાવાનું કહે છે. સાગર કાવેરીને જોતા નજર નીચી કરે