રહસ્ય એક ચાવીના જુડાનું - 8 - છેલ્લો ભાગ

(86)
  • 6.9k
  • 6
  • 3.8k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 8 “મમ્મી પપ્પાનો ફોન છે ને?” “હા પણ તને કેમ ખબર પડી? “યસ, ઇટ’સ વર્કીંગ મોમ. મે એ જ વિચાર્યુ હતુ કે પપ્પા અત્યારે જ અહી આવી જાય અને જો પપ્પાનો ફોન આવી ગયો, પ્લીઝ રીસીવ તો કર. પપ્પા આવી જ ગયા છે અહી.” “હેલ્લો મેઘના, હુ કયારનો બહાર બેલ વગાડી રહ્યો છુ કયા છો બન્ને મા દીકરી.” “પ્રિયા જલ્દી ઉપર ચાલ. તારા પપ્પા સાચે જ અહી આવી ગયા છે. આ મશીન તો સાચે જ કમાલ છે. ઇટસ વર્ક સક્સેસફુલી.” બધા ખુશીથી જુમી ઉઠયા અને બધા દોડતા ઉપરની તરફ જવા માટે દોડ્યા. “છેલ્લી દસ