જીગરી દોસ્ત

  • 4.5k
  • 1
  • 2.1k

ધોમધખતા તડકામાં લગભગ ત્રણેક વાગ્યા હશે, હું ઊંઘતો હતો. મારો મોબાઇલ ફોન રણક્યો મેં જાગીને જોયું તો ગોપાલ નો ફોન હતો. "હલો સર, મેં તમને તડકામાં ડિસ્ટર્બ કર્યા છે. પણ શિહોર બાજુ આવ્યો છું. તો તમને જરા મળીને જાવ એવી ઈચ્છા થઇ ગઈ.". ગોપાલ અને મારી દોસ્તી નું માધ્યમ સંગીત. માપસરની હાઈટ, સપ્રમાણ બોડી, ક્લીન શેવ ચહેરો, અલવેસ બ્લેક ગોગલ્સ પહેરેલો. સારી પર્સનાલિટી વાળો. ઉમર માં મારી કરતા ઘણો નાનો. અમે બંને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા. હું શિક્ષક અને એ પણ શિક્ષક. હું નોર્મલ બાળકોનો